તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
અમારી મુખ્ય આવૃત્તિ

આજનુંઈ-પેપર

South Republic E-Paper – Sunday, 18 October 2026

રવિવાર, 18 ઓક્ટોબર 2026 | અંક 58 | નવસારી

Read every page of today’s newspaper in a clear, fast and convenient digital format.

Date
18 Oct 2026
Edition
Gujarati Edition
Pages
સંપૂર્ણ આવૃત્તિ
City

આજે અપડેટ થયું 06:00

બ્રેકિંગ
•રાજ્યમાં આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહી — હવામાન વિભાગ•સુરત હીરા ઉદ્યોગમાં નિકાસ ઓર્ડરમાં ૧૪% વધારો નોંધાયો•અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાનું કામ સમયમર્યાદા પહેલાં પૂર્ણ•રાજકોટમાં યોજાયેલી ટુર્નામેન્ટમાં સ્થાનિક ટીમનો રોમાંચક વિજય•રાજ્યમાં આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહી — હવામાન વિભાગ•સુરત હીરા ઉદ્યોગમાં નિકાસ ઓર્ડરમાં ૧૪% વધારો નોંધાયો•અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાનું કામ સમયમર્યાદા પહેલાં પૂર્ણ•રાજકોટમાં યોજાયેલી ટુર્નામેન્ટમાં સ્થાનિક ટીમનો રોમાંચક વિજય

તાજા સમાચાર

તાજા સમાચાર

બધું જુઓ
નવસારી 11 days ago

નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા

મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…

વધુ વાંચો
નવસારી 11 days ago

નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી

ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…

વધુ વાંચો
ડાંગ 11 days ago

આહવાના જાહેર શૌચાલયોમાં ગંદકીનો કાળો ચહેરો! સફાઈ-પાણીની સુવિધા ઠપ, તંત્રની કામગીરી સામે સવાલો

મુખ્ય માર્ગ પર જ ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય, પ્રવાસન નગરી આહવાની છબી ખરડાતી હોવાના આક્ષેપો ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં સ્વચ્છતાની મોટી મોટી વાતો વચ્ચે જાહેર શૌચાલયોની વાસ્તવિક સ્થિતિ સામે આવી રહી છે. આહવાના સરદાર બજાર, ગાંધી ઉદ્યાન બાગ, તળાવ (બંધારો) સામે તેમજ તાલુકા શાળાની બાજુમાં આવેલા જાહેર શૌચાલયોમાં ગંદકી અને અસ્વચ્છતાની ફરિયાદો…

વધુ વાંચો

લેટેસ્ટ અપડેટ્સ · લેટેસ્ટ અપડેટ્સ

  1. 11 days ago
    નવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

    નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…

  2. 11 days ago
    ધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે

    એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…

  3. 11 days ago
    ઓપરેશન મિલાપ હેઠળ વઘઈ પોલીસની ત્વરિત કામગીરી : સંવેદનશીલ સ્થિતિમાં યુવાનને સુરક્ષિત શોધ્યો

    સમયસર શોધખોળ અને કાઉન્સેલિંગ બાદ યુવાનને નજીકના મિત્રોની સલામત દેખરેખમાં સોંપાયો ડાંગ : ડાંગ જિલ્લામાં ગુમ તથા અપહરણ થયેલા વ્યક્તિઓને શોધી તેમના પરિવારજનો સાથે પુનઃમિલન કરાવવાના હેતુસર પોલીસ દ્વારા ‘ઓપરેશન મિલાપ’ અંતર્ગત વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન દરમિયાન વઘઈ પોલીસે એક સંવેદનશીલ ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરી એક યુવાનને સુરક્ષિત રીતે શોધી કાઢ્યો…

  4. 11 days ago
    તેરા તુજકો અર્પણ હેઠળ સાપુતારા પોલીસે મહિલાને 40 હજાર રૂપિયા પરત અપાવ્યા

    પોલીસની મધ્યસ્થીથી લીંગા ગામના રજનીબેનને નાણાં પરત મળતાં અરજીનો સુખદ નિકાલ ડાંગ : સાપુતારા પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અસરકારક કામગીરી કરી અરજદાર મહિલાને તેમના આપેલા 40,000 રૂપિયા પરત અપાવી અરજીનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, આહવા તાલુકાના લીંગા ગામે રહેતા રજનીબેન નિલેશભાઈ ઘાંઘળેએ સાપુતારા પોલીસ સ્ટેશનમાં અરજી કરી…

  5. 11 days ago
    ગણદેવી તાલુકાના ઊંડાચ ખાતે આયુષ મેગા કેમ્પ યોજાયો

    ૨૭૧ લાભાર્થીઓએ નિદાન-સારવારનો લાભ લીધો; આયુષ પદ્ધતિ અને સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન અપાયું નવસારી : નવસારી જિલ્લામાં આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિના પ્રચાર-પ્રસાર તથા લોકજાગૃતિના હેતુથી ઊંડાચ લુહાર ફળીયા ખાતે આયુષ મેગા સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ યોજાયો હતો. આ જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. કાજલબેન મઢીકરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં આયુર્વેદ તથા હોમિયોપેથી દ્વારા નિદાન-સારવાર ઉપરાંત પ્રકૃતિ…

  6. 11 days ago
    ખેલ મહાકુંભ-૨૦૨૬માં વઘઈ સરકારી કોલેજના ખેલાડીઓનું તાલુકા કક્ષાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન

    કબડ્ડી અને વોલીબોલમાં ભાઈઓ તથા બહેનોની ટીમો ચેમ્પિયન બની; વ્યક્તિગત સ્પર્ધાઓમાં પણ વિદ્યાર્થીઓએ મેડલો જીત્યા ડાંગ : રાજ્ય સરકાર દ્વારા યુવાનોમાં રહેલી રમતગમત પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને ટીમભાવના વિકસાવવા માટે આયોજિત ખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત વઘઈ તાલુકા કક્ષાની સ્પર્ધાઓમાં વઘઇની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી કોલેજ તેમજ તાલુકાનું ગૌરવ વધાર્યું છે. સપ્તધારા…

તમારા શહેરના સમાચાર

તમારા શહેરના સમાચાર

આજે આ શહેરમાંથી કોઈ સમાચાર નથી.

તાજા સમાચાર જુઓ

ગુજરાત

ગુજરાત

બધું જુઓ

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય

બધું જુઓ

વિશ્વ

વિશ્વ

બધું જુઓ

બિઝનેસ

બિઝનેસ

બધું જુઓ

રમતગમત

રમતગમત

બધું જુઓ

મનોરંજન

મનોરંજન

બધું જુઓ

વધુ સમાચાર જલદી આવશે.

લાઈફસ્ટાઈલ

લાઈફસ્ટાઈલ

બધું જુઓ

વધુ સમાચાર જલદી આવશે.

તંત્રીલેખ

તંત્રીલેખ

બધું જુઓ

વધુ સમાચાર જલદી આવશે.

રાશિફળ

રાશિફળ

બધું જુઓ

આ વિભાગમાં હજી કોઈ સમાચાર નથી.

વીડિયો સમાચાર

વીડિયો સમાચાર

બધું જુઓ
વીડિયો સમાચાર
સબ્સ્ક્રાઇબ

એકપણ આવૃત્તિ ચૂકશો નહીં

દરરોજનું ઈ-પેપર સીધું તમારા ફોન અથવા ઈમેલ પર મેળવો

We store only your contact details for edition alerts. Unsubscribe any time by emailing us.

આજનું ઈ-પેપર વાંચો